તુર્કીનો ભૂકંપ કબ્રસ્તાનમાં ફેરવાયો, જીવનની શોધ કરતી તસવીરો લોકોની પાંપણો ભીંજવી રહી
સોમવારે સવારે તુર્કી અને સીરિયામાં 7.8ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. કુદરતની આ આફત જ્યારે પોતાના આરામદાયક પલંગમાં સૂતા હતા ત્યારે લોકોના માથા પર તૂટી પડી હતી. આ ભયંકર કુદરતી…