Month: July 2023

રાશિફળ 8 જુલાઈ 2023: આજે જ જાણો તમારો દિવસ કેવો રહેશે

મેષ – માનસિક શાંતિ રહેશે. તમારી લાગણીઓને નિયંત્રણમાં રાખો. વ્યાપાર માટે યાત્રા લાભદાયી રહેશે. જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. કાર્યક્ષેત્રમાં મુશ્કેલીઓ આવી શકે છે. વેપારની સ્થિતિમાં સુધારો થશે. નોકરીમાં પ્રમોશનની તક…