ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી 42 વર્ષની ઉંમરે પણ પોતાના હોટ અંદાજથી બધાનું દિલ જીતી લે છે. તે રોજ પોતાના ફેન્સ માટે પોતાનો બોલ્ડ લુક શેર કરતી રહે છે.

ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી 42 વર્ષની ઉંમરે પણ પોતાના હોટ અંદાજથી બધાનું દિલ જીતી લે છે. તે રોજ પોતાના ફેન્સ માટે પોતાનો બોલ્ડ લુક શેર કરતી રહે છે.

આ ઉંમરે પણ અભિનેત્રી પોતાને ફિટ રાખવામાં કોઈ કસર છોડતી નથી અને બોલ્ડનેસના મામલે દીકરી પલક તિવારીને પણ પૂરી સ્પર્ધા આપે છે.

એક્ટ્રેસે હાલમાં જ કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે ખૂબ જ બોલ્ડ લાગી રહી છે અને પોતાની ઉંમરને માત આપી રહી છે. ચાહકોએ આ તસવીરો પર કમેન્ટ્સ વરસાવવાનું શરૂ કરી દીધું છે.

બીજી તરફ શ્વેતા તિવારીએ વર્ષ 1998માં રાજા ચૌધરી સાથે લગ્ન કર્યા હતા. તેમને રાજા ચૌધરીથી એક પુત્રી છે. જેનું નામ પલક તિવારી છે. લગ્નના ૧૪ વર્ષ પછી અભિનેત્રીએ તેના પતિ રાજા ચૌધરીને છૂટાછેડા આપ્યા હતા.

પહેલા પતિ સાથે ડિવોર્સ લીધા બાદ તેણે અભિનવ કોહલી સાથે બીજી વખત લગ્ન કર્યા હતા. અભિનેત્રીને અભિનવ કોહલીનો એક બેબી બોય છે. જોકે, બાળક બાદ એક્ટ્રેસે કોહલીને ડિવોર્સ પણ આપી દીધા હતા.