સાયકલ ચલાવવી એ અર્થવ્યવસ્થા માટે હાનિકારક છે.
આ વાત હાસ્યસ્પસ્પદ લાગે છે પણ સત્ય છે…!!!
All for One one For All
સાયકલ ચલાવવી એ અર્થવ્યવસ્થા માટે હાનિકારક છે.
આ વાત હાસ્યસ્પસ્પદ લાગે છે પણ સત્ય છે…!!!
એક સાયકલ ચલાવનાર દેશ માટે મોટી મુસીબત છે.
જી હા! એ સાચું છે કે અર્થવ્યવસ્થા માટે સ્વસ્થ વ્યક્તિ ઠીક નથી.
સાયકલ ચાલક કે પછી કાર ચાલક!
નોંધ : પગે ચાલનારો તો આનાથી પણ ખતરનાક છે કેમકે એતો સાયકલ પણ નથી ખરીદતો….!!!