જો આપ કોઈ એવી તકલીફ માંથી પસાર થઈ રહ્યા હોવ જે આપના નિયંત્રણમાં ના હોય તો આપે ગુરુવારના દિવસે સાઈ બાબાની સ્તુતિનું પઠન જરૂરથી કરવું જોઈએ. સાઈ બાબાની સ્તુતિનું પઠન આપે સતત ૭ ગુરુવાર સુધી જો કોઈ વ્યક્તિ કરી લે છે તો તેને ચમત્કારિક રીતથી મુશ્કેલીઓ માંથી મુક્તિ મળી જાય છે.

image source

એટલું જ નહી જો આપ કોઈ મનોકામનાની સાથે સાઈ બાબાની સ્તુતિ કરવામાં આવે છે તો આપની તે મનોકામના પણ સરળતાથી પૂર્ણ થઈ જાય છે. એવી માન્યતા છે કે, સાઈ બાબાની સ્તુતિનું પઠન કરવાથી ચમત્કારિક અસર જોવા મળે છે. સાઈ બાબાની કૃપા મેળવવાનો આ સૌથી અસરદાર અને સરળ ઉપાય છે.

સાઈ બાબાની સ્તુતિનું પઠન કરતા પહેલા કરો આ ઉપાય.:

image source

સાઈ બાબાની કૃપા મેળવવા માટે ગુરુવારના દિવસે સાઈ બાબાના મંદિરમાં જઈને કે પછી ઘરે જ રહીને એક પીળા કાગળ પર લાલ રંગની શાહી વાળી પેનથી સાઈ બાબાની સ્તુતિ લખવી જોઈએ.

image source

સાઈ બાબાની સ્તુતિ લખી લીધા પછી તે પીળા કાગળને થોડીક વાર માટે સાઈ બાબાના ચરણોમાં મૂકી દો. ત્યાર પછી સાઈ બાબાની સ્તુતિનું પઠન કરો. સાઈ બાબાની સ્તુતિનું પઠન જયારે આપ પૂર્ણ થઈ જાય છે તો તેને સાઈ બાબાના ચરણોમાં ચઢાવેલ સ્તુતિના પીળા કાગળને આપે પોતાની સાથે ઘરે લઈ જવું અને તેને પોતાના ઘરના પૂજા ઘરમાં મૂકી દો. સાત ગુરુવાર સુધી જો સાઈ બાબાના ભક્ત આવું કરી લે છે તો તેમની બધી સમસ્યાઓ ચમત્કારિક રીતે દુર થઈ જાય છે.

image source

સાઈ બાબાની સ્તુતિના પાઠ કરો.:

જો શિરડી મેં આયેગા, આપદ દુર ભગાયેગા,

ચઢે સમાધિ કી સીઢી પર, પૈર તલે દુઃખ કી પીઢી પર.

ત્યાગ શરીર ચલા જાઉંગા, ભક્ત હેતુ દૌડા આઉંગા.

મન મેં રખના દ્રઢ વિશ્વાસ, કરે સમાધિ પૂરી આશ.

મેરી શરણ આ ખાલી જાયે, હો તો કોઈ મુઝે બતાયે.

જૈસા ભાવ રહા જિસ જન કા, વૈસા રૂપ હુઆ મેરે મન કા.

ભાર તુમ્હારા મુઝ પર હોગા, વચન ન મેરા ઝૂઠા હોગા.

આ સહાયતા લો ભરપુર, જો માંગા વો નહી હૈ દુર,

મુઝમે લીન વચન મન કાયા, ઉસકા ઋણ ન કભી ચુકાયા,

ધન્ય ધન્ય વ ભક્ત અનન્ય, મેરી શરણ તજ જિસે ન અન્ય.

image source

સાઈ બાબાની આ ચમત્કારિક સ્તુતિના પાઠને સાચી શ્રધ્ધા અને વિશ્વાસની સાથે કરો. ત્યારે જ આપને એના સકારાત્મક પરિણામ મળે છે.

By Gujju

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *