જે લોકો કારના શોખીન છે તેમના માટે કારની કિંમતની સાથે તેમની ડિઝાઇન પણ ઘણી મહત્વની છે. જુઓ વિશ્વની પાંચ સૌથી મોંઘી કાર, જેની કિંમત અને ડિઝાઇન જોઈને તમારા હોશ ઉડી જશે.
1963 ફેરારી 250 જીટીઓ
વિશ્વની સૌથી મોંઘી કાર માટેનો વર્તમાન રેકોર્ડ જૂન 2018 માં સ્થાપિત થયો હતો, જ્યારે 1963 ફેરારી 250 GTO (ચેસિસ 4153GT) ખાનગી વેચાણમાં $70 મિલિયનમાં વેચવામાં આવી હતી.
રોલ્સ-રોયસ બોટ ટેલ
રોલ્સ રોયસ બોટ ટેલ વિશ્વની સૌથી મોંઘી કારમાંથી એક છે. તેની કિંમત 28 મિલિયન ડોલર છે. તેની શાહી શૈલીએ ઘણા લોકોને પ્રભાવિત કર્યા છે.
બ્યુગાટી લા વાઉચર નોઇર