આ ફોટોશૂટ અંગે એન્જલિનાએ કહ્યું હતું કે આ ઘણું જ રસપ્રદ છે. તેને કહેવામાં આવ્યું હતું કે ફોટોશૂટ પહેલાં ત્રણ દિવસ સુધી તે ન્હાય નહીં. કારણ કે જો તેના શરીરમાંથી શેમ્પુ તથા પર્ફ્યૂમની સુગંધ આવશે તો મધમાખીઓ તેને ઓળખી શકશે નહીં. આથી તેણે નાક તથા કાનમાં રૂ નાખવું પડશે, જેથી મધમાખીઓ શરીરની અંદર ના જાય.
ફોટોશૂટ દરમિયાન તેણે શરીર પર ફેરોમોન લગાવ્યું હતું. ફેરોમોન એક પ્રકારનું કેમિકલ હોય છે, જે મધમાખીઓને આકર્ષિત કરે છે. ફોટોશૂટ દરમિયાન એન્જલિનાએ ઓફ શોલ્ડર વ્હાઈટ ડ્રેસ પહેર્યો હતો મધમાખીઓ તેના ડ્રેસ, ખભા તથા તેના શરીર પર ચોંટી ગઈ હતી. એન્જલિના 18 મિનિટ સુધી મધમાખીઓ સાથે રહી હતી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે. નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક ( image source) છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ સમાચાર અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન રહીયો કે તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ સમાચાર તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ગુજ્જુની ધમાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ગુજ્જુની ધમાલ” માણતા રહો અને શેર કરતા રહો!