મકરસંક્રાંતિ પર કરો આ વસ્તુઓનું દાન, આખું વર્ષ સૂર્યની જેમ ચમકશે ભાગ્ય!
14 જાન્યુઆરીએ સૂર્ય મકર સંક્રાંતિ મકર રાશિમાં પ્રવેશ કરશે, તેથી તેને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે. જો કે સૂર્ય 14 જાન્યુઆરી 2023ની રાત્રે મકર રાશિમાં પ્રવેશ કરશે, પરંતુ પુણ્ય કાળ…