શુ તમે ક્યારેય વિચાર્યું છે કે ઇન્ડિયન પાસપોર્ટ અલગ અલગ રંગના કેમ હોય છે, છે ખૂબ જ જાણવા જેવી બાબત
દરેક વ્યક્તિ વિદેશ જવાની ઈચ્છા રાખે છે. પરંતુ વિદેશ જતા પહેલા મનમાં પહેલો પ્રશ્ન આવે છે પાસપોર્ટનો. હા, વિદેશ જવા માટે પાસપોર્ટ સૌથી મહત્વની વસ્તુ છે આના વિના તમે વિદેશ…