સલમાન ખાન ફરી 24 વર્ષની આ એક્ટ્રેસને ડેટ કરી રહ્યો છે , બે ફિલ્મો પણ કરી ચૂકી છે સાઈન
બૉલીવુડના ભાઈજાન એટલે કે સલમાન ખાન આજકાલ પોતાની આવનારી ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનના શૂટિંગમાં વ્યસ્ત છે. તે પ્રોફેશનલ કરતાં પોતાના પર્સનલ લાઈફને લઈને વધુ ચર્ચામાં રહે છે.…