ઐશ્વર્યા રાયના આ રોયલ અંદાજ સામે ફિક્કી પડી રિયલ લાઇફ ક્વીન્સ, ફોટોઝ જોઇને થઇ જશો સુંદર
ઐશ્વર્યા રાય બચ્ચનની સુંદરતાના દિવાના સૌ કોઇ છે. ઐશ્વર્યા રાય બચ્ચન વર્ષોથી આ રૂપેરી પડદેથી દૂર છે, પરંતુ હવે તે સાઉથની ફિલ્મ ‘પોન્નીયિન સેલ્વન 1’થી ટૂંક સમયમાં જ મોટા પડદે…