5 બંગલા, 1 ડુપ્લેક્સ બાદ બિગ બીએ ફરી ખરીદ્યું આલીશાન ઘર, 31માં માળે જોવા મળશે શાનદાર નજારો
અમિતાભ બચ્ચન ન્યૂ લક્ઝુરિયસ એપાર્ટમેન્ટઃ ગયા વર્ષે પણ અમિતાભ બચ્ચન 31 કરોડની પ્રોપર્ટી ખરીદ્યા બાદ ઘણી ચર્ચામાં રહ્યા હતા અને હવે એવા અહેવાલ છે કે તેમણે પોર્શે વિસ્તારમાં એક આલીશાન…