પીએમ મોદીનો જન્મદિવસ: પેન, ઘડિયાળ અને ચશ્માના શોખીન છે પીએમ મોદી, કપડાને લઈને છે ખૂબ જ સજાગ
PM મોદીની લાઈફસ્ટાઈલઃ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 72 વર્ષના થઈ ગયા છે. તેમની પાર્ટી પીએમ મોદીનો જન્મદિવસ દેશભરમાં ધામધૂમથી ઉજવી રહી છે. વડા પ્રધાન મોદી માત્ર ભારતના જ નહીં…