હિન્દી દિવસ 2022: માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના આ દેશોમાં પણ ગર્વથી બોલાય છે હિન્દી ભાષા
હિન્દી દિવસ 2022: ભારતમાં દર વર્ષે 14 સપ્ટેમ્બરે રાષ્ટ્રીય હિન્દી દિવસ ઉજવવામાં આવે છે. હિન્દી એ ભારતના મોટાભાગના નાગરિકોની માતૃભાષા છે. હિન્દી ભારતની ઓળખ છે, જે સમગ્ર વિશ્વમાં સ્થાયી થયેલા…