પોન્નીયિન સેલ્વન પહેલા ઐશ્વર્યાએ આ ફિલ્મોમાં પણ પોતાના લુકથી લોકોને દિવાના બનાવી દીધા હતા
ઐશ્વર્યા રાય બચ્ચન ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક છે. તે ટૂંક સમયમાં ફિલ્મ પોન્નીયિન સેલ્વનમાં જોવા મળશે. આ ફિલ્મના ટ્રેલરને લોકો ખૂબ જ પસંદ કરે છે. ટ્રેલરમાં ઐશ્વર્યા પોતાની…