સપ્ટેમ્બર મહિનામાં બની રહ્યો છે લક્ષ્મી નારાયણ યોગ, આ લોકોને જ મળશે ધન!
સપ્ટેમ્બરનું રાશિફળ: શુક્ર સિંહ રાશિમાં પ્રવેશ કરી ચૂક્યો છે અને ત્યારબાદ કન્યા રાશિમાં સંક્રમણ કરશે. આ સાથે કન્યા રાશિમાં બુધ-શુક્રના સંયોગથી સપ્ટેમ્બર મહિનામાં લક્ષ્મી નારાયણ યોગનું નિર્માણ થશે. શુક્ર ગોચરે…