ફિલ્મફેર એવોર્ડ 2022: શેર શાહે જીત્યો બેસ્ટ એક્શન ફિલ્મનો એવોર્ડ, જાણો કોણે કયો એવોર્ડ જીત્યો
મુંબઈમાં Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં 67મો ફિલ્મફેર એવોર્ડ સમારોહ યોજાઈ રહ્યો છે. આ દરમિયાન ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા અનેક કલાકારોએ સમારોહમાં હાજરી આપી હતી. આ દરમિયાન ફિલ્મ જગતથી લઈને ટીવી…