બિગ બીની સામે જુનિયર બચ્ચન માટે આ વાત કહી ,”હું માનું છું કે અભિષેક તમારા કરતા સારો એક્ટર છે.
બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની એક્ટિંગ અને વ્યક્તિત્વને લઈને આખી દુનિયા દીવાના છે. છેલ્લા કેટલાય દાયકાઓથી બોલિવૂડ પર રાજ કરી રહેલા અમિતાભના અભિનયમાં કોઈએ કોઈ ખામી નથી લીધી કે તેમની સરખામણી…