શ્વેતા તિવારી ડિપ નેકલાઇન ડ્રેસ પહેરીને બોલ્ડ બની, ફેમસ સ્ટારે કહ્યું- યુવાન છોકરી..
અભિનેત્રી શ્વેતા તિવારીએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર પોતાની લેટેસ્ટ તસવીરો ફેન્સ સાથે શેર કરી છે, જે ઝડપથી વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં શ્વેતા તિવારીની શાનદાર સ્ટાઈલ જોવા મળી રહી…