બધાનું ધ્યાન રણબીર-આલિયાના લગ્ન પર હતું, આ ફેમસ સ્ટારે ગુપચુપ રીતે લીધા સાત ફેરા
રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન આ દિવસોમાં ચર્ચામાં છે. મીડિયાથી લઈને સોશિયલ મીડિયા પર આ ભવ્ય લગ્નની તસવીરો છવાયેલી છે. આ દરમિયાન હવે વધુ એક સ્ટારે અલીબાગમાં ગુપચુપ લગ્ન…