શું તમે બાળકને સ્તનપાન કરાવો છો? તો જાણી લો દિવસમાં તમારે કેટલા પ્રમાણમાં પીવું જોઇએ પાણી
ગર્ભાસ્થા પછી બાળકના જન્મ બાદ ઘણી મહિલાઓને સ્તનમાં દૂધ ઓછું આવે છે, અથવા તો બિલકુલ આવતું નથી? આ સમસ્યા માતા માટે પીડાદાયક બને છે. નવજાત બાળક માટે માતાનું દૂધ સર્વોત્તમ…