પ્રેગનન્સી સમયે તમારા દેખાવમાં ચાર ચાંદ લગાવવા અને સાથે-સાથે બેબી બમ્પને ઓછુ દેખાડવા પહેરો આ ટાઇપની સાડી
સુંદર કપડાં અને શૃંગાર એક મહિલાની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે. પરંતુ જયારે તમને કોઈ કપડામાં બરાબર ફીટીંગમાં ના હોય કે પછી તમે એને પહેરીને પોતાની જાતને ભદ્દી મહેસુસ…