TV Actress: આ ટીવી એક્ટ્રેસિસે પ્રેમમાં ચીટિંગ ખાધી, તો પ્રેમથી વિશ્વાસ ઉઠી ગયો!
ટીવી એક્ટ્રેસને પ્રેમમાં દગોઃ કહેવાય છે કે જે પ્રેમમાં છેતરાય છે તે દુનિયાની દરેક વસ્તુ પરથી વિશ્વાસ ગુમાવી બેસે છે. ઘણી લોકપ્રિય ટીવી અભિનેત્રીઓ પણ પ્રેમમાં છેતરાઈ ચૂકી છે અને…