પલક તિવારીએ કરાવ્યું હોટ ફોટોશૂટ, તસવીરો જોઇને તમને પણ થશે…
શ્વેતા તિવારીની દીકરી પલક તિવારીએ કરાવ્યું હોટ ફોટોશૂટ, ફોટામાં જોઈ લો પલકનો બોલ્ડ અવતાર. ટેલિવિઝન અભિનેત્રી અને બીગબોસની વિજેતા શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી ઇન્ડસ્ટ્રીની દુનિયાથી ઘણી જ દૂર છે…