21 એપ્રિલ, 2023 નું આજનું રાશિફળ : પદ, પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે, વ્યવસાયિક યોજના ફળીભૂત થશે
મેષ રાશિફળ: ગુરુ, ચંદ્ર, સૂર્ય, બુધ અને રાહુનો સંયોગ મોટી યોજનાને મજબૂત બનાવે છે. મહાન વિચાર, મોટા કામ માટે મોટા પ્રયાસ કરવામાં આવશે. વૃષભ રાશિફળ : પંચગ્રહી યોગના કારણે બહેન…