રાશિફળ 2 માર્ચ 2023: નોકરી-ધંધા માટે સારો સમય, આર્થિક વૃદ્ધિના સંકેત
મેષ – આજે વાહન સુખનું વિસ્તરણ થશે. પૂર્વ નિર્ધારિત કાર્યોમાં સફળ થશો. ભવિષ્યની ચિંતા થાય. જીવનસાથી સાથે નાનો વિવાદ થવાની સંભાવના છે, તેથી કોઈપણ પ્રકારની ચર્ચામાં પડવાનું ટાળો. તમારે ધીરજ…