જુઓ વિડિયોમાં :કાટમાળમાં દબાયેલી બાળકીએ કહ્યું – . મને બચાવો, હું જીવનભર ગુલામ બનીને રહીશ; ભૂકંપ દુર્ઘટનાની ભયાનક તસવીરો
વિનાશકારી ભૂકંપના કારણે તુર્કી અને સીરિયામાં અભૂતપૂર્વ તબાહી મચી છે. આ દુર્ઘટનાની કેટલીક તસવીરો એટલી ભયાનક છે કે તેને જોઈને ડર લાગશે. આ એપિસોડમાં એક સાત વર્ષની બાળકીનો વીડિયો સામે…