કેમ મહિલાઓ નથી કરી શક્તિ ગાયત્રીમંત્રનો જાપ, પુરુષો માટે અનિવાર્ય છે આ નિયમ
સનાતન ધર્મમાં દેવી-દેવતાઓને પ્રસન્ન કરવા માટે અનેક પ્રકારના મંત્રોની રચના કરવામાં આવી છે. આ મંત્રોને સિદ્ધ કરવાથી ભગવાનની સંપૂર્ણ કૃપા પ્રાપ્ત થાય છે. આજે આપણે ગાયત્રી મંત્ર વિશે વાત કરીશું.આ…