એન્ટિલિયાથી ઓછું નથી અનિલ અંબાણીનું શાહી ઘર, તસવીરો જોઇને ફાટી જશે આંખો
એક સમયે દુનિયાના છઠ્ઠા સૌથી ધનિક વ્યક્તિ રહી ચૂકેલા અનિલ અંબાણીને કોઈ ઓળખની જરૂર નથી. તે રિલાયન્સ એડીએ ગ્રુપના માલિક છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના માલિક મુકેશ અંબાણીની ‘રાજમહેલ’ એન્ટિલિયાની જેમ…