Svg%3E

20 વર્ષીય અવનીત કૌરના ગળે મળવાની ચર્ચા ચારે તરફ થઇ રહી છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર તેના હોટ અંદાજથી એવી તબાહી મચાવે છે કે દર્શકો ફક્ત તેને જોતા જ રહે છે. આનો પુરાવો છે અભિનેત્રીના લેટેસ્ટ ફોટા જેમાં અવનીત કૌરે કેમેરા સામે કોટ બટન ખોલીને દરેક મર્યાદા પાર કરી દીધી છે. અવનીતે કેમેરા સામે આ ફોટા શેર કરતા જ તેને જોતા જ એક્ટ્રેસના ઇન્સ્ટાગ્રામના કમેન્ટ સેક્શનમાં આગ લાગી ગઇ હતી. એટલું જ નહીં અવનીતના આ ફોટા જોતા જ વાયરલ થઇ ગયા હતા. જુઓ અવનીત કૌરના લેટેસ્ટ ફોટોઝ, જેને તમે પણ કહેશો કે 20 વર્ષની ઉંમરમાં આ એક્ટ્રેસે ધમાલ મચાવી દીધી છે.

Svg%3E
image soucre

લેટેસ્ટ ફોટોઝમાં અવનીત કૌર પોતાના લૂકથી ફેન્સને અસહજ બનાવી રહી છે. તસવીરોમાં અવનીતે બ્લેક કલરની પ્રિન્ટેડ બ્રા પહેરી છે. આ સાથે અભિનેત્રીએ બ્લેક કલરનો કોટ અને પેન્ટ પહેર્યું છે.

Svg%3E
image soucre

ખાસ વાત એ છે કે અવનીતે પોતાના લુકને વધુ બોલ્ડ બનાવવા માટે કોટ બટન ખોલ્યા છે. જેમાં તે કેમેરા સામે બ્લેક કલરની પ્રિન્ટેડ બ્રા ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.

Svg%3E
image socure

એટલું જ નહીં, અભિનેત્રી બ્લેક ગોગલ્સ, માથા પર કેપ અને હાથમાં બ્લેક કલરની હેન્ડબેગ લઇને જોવા મળી હતી, જેથી તે વધુ ગ્લેમરસ લાગે.

Svg%3E
image soucre

અવનીત કૌરની આ તમામ તસવીરો અબુ ધાબીની છે. આ વાતનો ખુલાસો એક્ટ્રેસના ઇન્સ્ટાગ્રામે કર્યો હતો જેમાં તેણે પોસ્ટની સાથે ઘણા હેશટેગનો ઉપયોગ કર્યો હતો, જેમાં અબુ ધાબી પણ લખવામાં આવ્યું હતું.

Svg%3E
image oscure

તમને જણાવી દઇએ કે, અવનીત કૌર હાલ દુબઇથી મુંબઇ પરત ફરી છે. પરંતુ અવનીત સતત સોશિયલ મીડિયા પર ત્યાં ફોટો શેર કરીને ફેન્સના ધબકારા વધારી રહી છે.

Like this:

Svg%3E

By Gujju