નવા વર્ષ પર આ 21 વર્ષીય હસીનાના બોલ્ડ ફોટાનો સિલસિલો અટકે તેમ લાગતું નથી. આ એક્ટ્રેસિસ સતત કેમેરા સામે એક પછી એક એવા લુકમાં આવી રહી છે કે ફોટોઝ કડકડતી ઠંડીમાં પણ ઇન્ટરનેટનો પારો વધારી રહ્યા છે. અભિનેત્રી ક્યારેક બિકિની લુકમાં હોટનેસ ઉમેરી રહી છે તો ક્યારેક ઓફ શોલ્ડર ડ્રેસ પહેરીને લોકોના ધબકારા વધારી રહી છે. આ વખતે અવનીતે પર્પલ કલરનો ઓફ શોલ્ડર ડ્રેસ પહેરીને એવી રીતે પોઝ આપ્યો છે કે, કિલર સ્ટાઇલ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. જુઓ અવનીત કૌરની બોલ્ડ ફોટો જે વાયરલ થઈ રહી
21 વર્ષીય અવનીત કૌર હાલ અબુ ધાબીમાં છે અને ત્યાંથી ફોટા શેર કરી રહી છે કે તે સોશિયલ મીડિયા પર આગ લગાવી રહી છે.
View this post on Instagram