જૂની દિલ્હી હોન્ટેડ તસવીરઃ આજકાલ સોશિયલ મીડિયા પર એક કલાકારની આર્ટવર્ક સતત વાયરલ થઇ રહી છે, જેમાં તેણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની મદદથી જૂની દિલ્હીની કેટલીક તસવીરો શેર કરી છે. આ ભૂતિયા તસવીરો જોઈને તમે પણ ડરી જશો. જુઓ ફોટા…
આ તસવીરોને આર્ટિસ્ટ પ્રતિક અરોરાએ સોશિયલ મીડિયા પર શેર કરી છે,