બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવરની દીકરી દેવી 3 મહિનાની થવાની છે. બિપાશા અને કરણે હજુ સુધી ચાહકો સાથે દેવીનો ચહેરો જાહેર કર્યો નથી, પરંતુ તેઓ દરરોજ ચાહકોને એક ઝલક ચોક્કસ બતાવતા રહે છે. બિપાશા દેવી સાથે પણ ઘણા વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવે છે. આજે અમે તમને બિપાશા અને કરણની દીકરી દેવીની અત્યાર સુધીની 5 તસવીરો બતાવીએ છીએ, જેમાં તેની ક્યુટનેસ જોઇને તમે તમારું દિલ ગુમાવી બેસશો.
સૌથી પહેલા જુઓ બિપાશા અને તેની વ્હાલી દીકરી દેવીનો આ ક્યૂટ ફોટો. આ ફોટોમાં બિપાશા ખુબ જ ખુશ દેખાઈ રહી છે અને દેવી પોતાના ખોળામાં છે. દેવીએ બ્લુ કલરનું ફ્રોક પહેર્યું છે જેમાં તે ખૂબ જ ક્યૂટ લાગી રહી છે.
તેની જેમ જ બિપાશા બાસુ પણ બાળપણથી જ દીકરીને ખૂબ જ સ્ટાઈલિશ રાખે છે. જુઓ દેવીનો આ ફોટો જેમાં તે પોતાની મમ્મી બિપાશાના ખોળામાં બેસીને એન્જોય કરતી જોવા મળી રહી છે. આ ફોટોમાં દેવીએ સફેદ કલરની ટી-શર્ટ પહેરી છે.
તેની જેમ જ બિપાશા બાસુ પણ બાળપણથૃ જ દીકરીને ખૂબ જ સ્ટાઈલિશ રાખે છે. જુઓ દેવીનો આ ફોટો જેમાં તે પોતાની મમ્મી બિપાશ殠ના ખોળામાં બેસીને એન્જોય કરતી જોવા મળી રહી છે. આ ફોટોમાં દેવીએ સફેદ કલરની ટી-શર્ટ પહેરી છે.
કરણ સિંહ ગ્રોવર આ ફોટોમાં પોતાની વ્હાલસોયી દીકરી દેવી પર પ્રેમ વરસાવતો જોવા મળી રહ્યો છે. દેવીએ પોતાના હાથથી પોતાનો ચહેરો ઢાંકી દીધો છે.
આ ફોટોમાં કરણ સિંહ ગ્રોવર દેવીને પકડીને ડૂલર જોવા મળી રહ્યો છે. જ્યારે બિપાશા સ્માઇલ સાથે દેવીને જોઇ રહી છે. તમને જણાવી દઇએ કે, બિપાશા બાસુએ 12 નવેમ્બર 2022ના રોજ દીકરીને જન્મ આપ્યો હતો. ત્યાર બાદ તેણે ફેન્સ સાથે દીકરીનો ચહેરો જાહેર કર્યો નથી.