ભોજપુરી સિનેમાની જાણીતી અભિનેત્રી નમ્રતા મલ્લા પોતાની અદાઓ, બોલ્ડ ડ્રેસિંગ સેન્સ અને હોટ ડાન્સ મૂવ્સ માટે ઘણી ફેમસ છે. નમ્રતાએ હાલમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ (નમ્રતા મલ્લા) પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે ટેરેસ પર ખૂબ જ બોલ્ડ કપડામાં ડાન્સ કરી રહી છે અને હોટ મૂવ્સથી પોતાના ફેન્સ અને પ્રિયજનોને દિવાના બનાવી રહી છે. ઈન્સ્ટાગ્રામ પર નમ્રતાનો બોલ્ડ અંદાજ ફેન્સને ખૂબ પસંદ આવે છે. આવો જોઇએ નમ્રતાની કેટલીક બોલ્ડ તસવીરો અને ટેરેસ પર તેના ડાન્સિંગ વીડિયો..
View this post on Instagram
જ્વેલરીમાં સજ્જ નમ્રતા મલ્લા આ તસવીરમાં ઈન્ડિયન લુકમાં જોવા મળી રહી છે. આ ફોટોમાં નમ્રતાના ચહેરાની ચમક સામે જ્વેલરીની ચમક ફીકી પડી ગઇ છે. નમ્રતા આ ફોટોમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.