Svg%3E

વર્ષ 2022 ટૂંક સમયમાં સમાપ્ત થવા જઈ રહ્યું છે. વર્ષ 2022માં ઘણા સ્ટાર્સે લગ્ન કરી લીધા છે. વર્ષ 2023માં ઘણા સ્ટાર્સ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. અર્જુન કપૂર અને મલાઈકા અરોરા ૨૦૨૩ માં લગ્નના બંધનમાં બંધાવાના છે. આવો જાણીએ વર્ષ 2023માં કયા કયા સ્ટાર્સ લગ્ન કરવાના છે.

Svg%3E
image source

અભિનેતા કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા આવતા વર્ષે જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીમાં લગ્ન કરે તેવી શક્યતા છે.

Svg%3E
image socure

બોલિવૂડ એક્ટર સુનીલ શેટ્ટીની દીકરી અથિયા શેટ્ટી અને ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ પણ વર્ષ 2023માં લગ્ન કરશે. મીડિયા રિપોર્ટ અનુસાર આથિયા અને રાહુલ આ વર્ષે લગ્ન કરી શકે છે.

Svg%3E
image socure

બિગ બોસ ફેમ તેજસ્વી પ્રકાશ અને કરણ કુંદ્રા બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. રિપોર્ટ્સ અનુસાર, તેજસ્વી અને કરણ વર્ષ 2023માં લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. Svg%3E

image socureબોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા આજકાલ ઝહીર ઇકબાલને ડેટ કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સોનાક્ષી અને ઝહીર વર્ષ 2023માં લગ્નના બંધનમાં બંધાઈ શકે છે.

Svg%3E
image socure

અભિનેત્રી રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાનીને ડેટ કરી રહી છે. રિપોર્ટ્સ અનુસાર રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની વર્ષ 2023માં લગ્ન કરી શકે છે.

Svg%3E
image socure

અર્જુન કપૂર અને મલાઈકા અરોરા બોલીવૂડના સૌથી ચર્ચિત કપલ્સમાંના એક છે. મલાઈકા અને અર્જુનના લગ્નની ખબરો ઘણા સમયથી સામે આવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અર્જુન અને મલાઈકા ટૂંક સમયમાં જ લગ્ન કરવા જઈ રહ્યા છે.

Like

Like this:

Like Loading...
Svg%3E

By Gujju

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *