IPL 2022 પહેલા ધોનીએ છોડ્યું CSKની કેપ્ટનશીપ, આ દમદાર ખેલાડી બન્યો નવો કેપ્ટન
ચેન્નાઈ સાપુર કિંગ્સ IPLની સૌથી સફળ ટીમોમાંથી એક છે. તેણે ચાર વખત આઈપીએલનો ખિતાબ જીત્યો છે. આ ટીમે મહેન્દ્ર સિંહ ધોનીની કરિશ્માયુક્ત કેપ્ટનશીપમાં નવી ઊંચાઈઓ હાંસલ કરી હતી. હવે ધોનીએ…