43 વર્ષમાં એક-બે વાર નહીં, પરંતુ 53 વખત લગ્ન કર્યા, જે માત્ર આટલા કલાકો સુધી ચાલ્યા હતા. કારણ પણ આશ્ચર્ય પમાડે તેવું છે.
સાઉદી અરેબિયાના ઉમરાવ અબુ અબ્દુલ્લાહ અવારનવાર હેડલાઇન્સમાં રહે છે. કારણ કે તેમણે એક-બે વાર નહીં, પરંતુ 53 વખત લગ્ન કર્યા છે. હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે આટલો મોટો…