બાબા વાંગા જેવા રહસ્યવાદી ‘ટાઇમ ટ્રાવેલર’ દાવો કરે છે કે 2027 માં માનવ જીવનનું કોઈ અસ્તિત્વ નથી
દુનિયાભરમાં ઘણા લોકોને પોતાના ભવિષ્ય વિશે જાણવામાં રસ હોય છે. ખાસ કરીને જ્યારે પ્રખ્યાત જ્યોતિષીઓ દ્વારા કરવામાં આવેલી આગાહીઓની વાત આવે છે. બાબા વાંગા અને નાસ્ત્રેદમસ આવા બે પ્રખ્યાત આગાહીકારો…