આ 55 વર્ષની મહિલાએ શરૂ કરી જૈવિક ખેતી, બદલાઈ ગયું નસીબ, આવક તો થઈ ગઈ હતી એના કરતાં ટ્રિપલ
જો આપણે સ્વસ્થ રહેવું હોય તો આપણો આહાર સ્વચ્છ બનાવવો જરૂરી છે. આવી સ્થિતિમાં આપણે ઓર્ગેનિક ખેતી કરવી જરૂરી છે. આ જ કારણથી આજકાલ ઓર્ગેનિક ફાર્મિંગનો ક્રેઝ વધી રહ્યો છે.…