જોડિયા બાળકો સાથે ભારત પરત ફરી ઈશા અંબાણી, જાણો અંબાણી પરિવાર કેટલું કિલો સોનું આપશે દાન!
નીતા અંબાણી અને મુકેશ અંબાણીએ તાજેતરમાં જ તેમની પુત્રી અને પૌત્રીના સ્વાગત માટે ફૂલો અર્પણ કર્યા હતા. એરપોર્ટ પર ઈશા અંબાણીનું ભવ્ય સ્વાગત જોઈને સૌ કોઈ આશ્ચર્યમાં પડી ગયા છે.…