આ સમુદ્રી જીવોની ઉંમર 200 વર્ષ કરતા પણ વધારે છે, તેમાંથી એક છે ‘અઝર-અમર-અવિનાશી’.
હાલ નબળી જીવનશૈલી, વધતું પ્રદૂષણ અને ખાનપાનની ખરાબ આદતોને કારણે માનવીઓની ઉંમર ઝડપથી ઘટી રહી છે. પ્રાચીન કાળમાં જોવામાં આવતું હતું કે વ્યક્તિ સામાન્ય રીતે 80થી 95 વર્ષની વચ્ચે જીવતી…