આંબલી આમ તો નામ વાંચીને જ મોઢામાં પાણી આવી ગયું, ફાયદા વાંચશો તો આજથી ખાવાનું પણ શરુ કરી દેશો…
ખાવાનો સ્વાદ વાધારતી આંબલીનો ઉપયોગ સદીઓથી કરવામાં આવે છે. તેમજ કેટલાં પ્રકારની ચટણીનો સ્વાદ આંબલી વગર અધૂરો રહે છે. આંબળીનું સેવન માત્ર સ્વાદ માટે જ નહીં પણ સૌંદર્ય અને સ્વાસ્થ્ય…