આ છે આ વર્ષની ઉર્ફી જાવેદનો સૌથી બોલ્ડ અવતાર, સૌથી વધુ હલચલ મચાવી
વર્ષ 2022માં આખા વર્ષ પર જે એક્ટ્રેસનો દબદબો રહ્યો તે બીજુ કોઇ નહીં પરંતુ ઉર્ફી જાવેદ છે. આખા વર્ષમાં એક પણ દિવસ એવો નથી આવ્યો જ્યારે ઉર્ફી જાવેદના લુક અને કપડાંની ચર્ચા ન થઈ હોય. વર્ષ 2022 શરૂ થતાની સાથે જ ઉર્ફીએ પોતાની અજીબ ડ્રેસિંગ સેન્સથી સોશિયલ મીડિયા પર બોલ્ડનેસ અને હોટનેસનો એવો ધમાકો કરી […]
આ છે આ વર્ષની ઉર્ફી જાવેદનો સૌથી બોલ્ડ અવતાર, સૌથી વધુ હલચલ મચાવી Read More »







