અમિતાભ બચ્ચનની ફેવરિટ છે આ એક્ટ્રેસ, બિગ બીએ ‘કૌન બનેગા કરોડપતિ’ના સેટ પર કર્યો ખુલાસો
બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન ભારતીય ફિલ્મ ઉદ્યોગના સૌથી લોકપ્રિય અભિનેતાઓમાંના એક છે. બોલિવૂડમાં તેની એક અલગ ઓળખ છે. તેમણે ઘણી સુપરહિટ ફિલ્મો પણ આપી હતી. એટલું જ નહીં આજકાલ અમિતાભ…