અમિતાભ બચ્ચનનો 80મો જન્મદિવસ હશે ખૂબ જ ખાસ, શહેનશાહના સન્માનમાં આઇફા કરશે આ કામ
બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનને શહેનશાહ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે અત્યાર સુધી પોતાની ડઝનબંધ ફિલ્મોથી લોકોનું મનોરંજન કરતો રહ્યો છે. વર્ષોથી પોતાની એક્ટિંગથી તે પ્રોડ્યુસર, ટેલિવિઝન હોસ્ટ અને સિંગર…