અમિતાભ બચ્ચનની ફિલ્મનુ પોસ્ટર રિલીઝ, બોમન ઈરાની- અનુપમ ખેર સાથે મજા માણતા જોવા મળ્યા અભિનેતા
ફિલ્મ ‘ઊંચાઈ’ની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આનું કારણ ખૂબ જ ખાસ છે. વાસ્તવમાં આ ફિલ્મમાં બોલીવૂડની સાત મોટી હસ્તીઓ સ્ક્રીન સ્પેસ શેર કરતી જોવા મળશે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન,…