અમિતાભ બચ્ચન જ્યારે ખુશીથી ઘરે આવે છે, ત્યારે શંકા કરતા જયા બચ્ચન પૂછે છે આવી વાત
જયા બચ્ચન અમિતાભ બચ્ચનઃ ‘કૌન બનેગા કરોડપતિ 14’ પર અમિતાભ બચ્ચને પત્ની જયા બચ્ચન સાથે જોડાયેલો ખુલાસો કર્યો છે. બોલીવૂડના સ્ટાર કપલ અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન એક આદર્શ કપલ…