નીના ગુપ્તાને 40 વર્ષમાં પહેલીવાર બિગ બી સાથે કામ કરવાની તક મળી
63 વર્ષની ઉંમરમાં પણ પોતાની બોલ્ડનેસ અને જોરદાર એક્ટિંગ દ્વારા બોલિવૂડની યુવા અભિનેત્રીને ટક્કર આપનારી નીના ગુપ્તા ટૂંક સમયમાં જ ફિલ્મ ‘ગુડબાય’માં જોવા મળવાની છે. અભિનેત્રી આ ફિલ્મમાં બિગ બીની…