બોલિવૂડના શહેનશાહ ભારતમાં જ નહીં, વિશ્વભરમાં એટલી જ લોકચાહના ધરાવે છે.
સો.મીડિયામાં હાલમાં બિગ બીની તસવીરો વાઇરલ થઈ છે. ભારતીય-અમેરિકન પરિવારે પોતાના નવા ઘરની બહાર અમિતાભ બચ્ચનનું મોટું સ્ટેચ્યૂ બનાવ્યું છે. આ સ્ટેચ્યૂ કાચના બોક્સમાં રાખવામાં આવ્યું છે. ગોપી શેઠ તથા…