આ છે ટીવી જગતની ઊંચી રકમ લેનારી અભિનેત્રીઓ, એક તો માઁ બનીને કરી રહું છે દર્શકોના દિલો પર રાજ
વીતેલા આટલા વર્ષોમાં આપણે ગ્લેમર વર્લ્ડમાં ઘણી અભિનેત્રીઓને તેમની ફી વિશે ફરિયાદ કરતા સાંભળ્યા છે. અમે કલાકારોને ફિલ્મ માટે તગડી ફી લેતા જોયા છે, જ્યારે અભિનેત્રીઓને તે ફીના 50 ટકા…